Configure HTML/JavaScript

સુવિચાર :- "સંસારમાં જેટલી ઉપલબ્ધિઓ છે, તે બધામાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.

સુવિચાર :-‘સાચી કેળવણી તો તે છે જે માનવીને પોતાના પગ પર ઉભો રહેતા શીખવે .”

ગુરુવાર, 13 જૂન, 2013

શાળા પ્રવેશોત્સવ


 ધોરણ ૧ માં પ્રવેશપાત્ર  બાળકને સ્કૂલ બેગ આપતા જીલ્લા-તાલુકાના માલધારી સેલના પ્રમુખ અસ્વિનભાઈ દેસાઈ તથા બોભા ગામના સરપંચ ચેહુસિંહ રાઠોડ


છેલ્લા ૬ વર્ષ થી સ્કૂલબેગનું દાન આપતા બળવંતસિંહ રાઠોડ





 













બોભા પ્રાથમિક શાળાના એસ.એમ.સી. ના પ્રમુખ રમેશસિંહ રાઠોડ

વૃક્ષારોપણ કરી રહેલ ગામના અગ્રણી સરદારસિંહ રાઠોડ તથા ઉ.શિ.શ્રી  હસમુખભાઈ પટેલ

ગુરુવાર, 6 જૂન, 2013

ધોરણ ૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો પ્રજાસત્તાક દિન નિમિત્તે ઈટ્સ હેપન ઓન્લી  ઈન ઇન્ડિયા ગીત પર અભિનય