શ્રી બોભા પ્રાથમિક શાળામાં તા. 13/12/2013 ના સરદાર બાળમેળો યોજવામાં આવ્યો
પ્રભાતફેરીમાં શાળાના બાળકો સાથે લાભુભાઈ રબારી
કાર્ટૂન ફિલ્મ, કમ્પ્યુટર પઝલ્સ , હાસ્ય દરબારનું મનોંરંજન મેળવતા શાળાના બાળકો
શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત પુસ્તકોનું પ્રદર્શન
માટીકામ કરતા શાળાના નાના ભૂલકાઓ તથા શાળાના ઉ.શિ.સૂર્યાબેન
ફ્યુજ કેવી રીતે બાંધવો અને શી સાવધાની રાખવી તેની સમજ આપતા શાળાના ઉ.શિ. જશુભાઈ પટેલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી થીમ પર બાળકોનું અક્ષર લેખન
ટાયરનું પંચર કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન મેળવતા શાળાના બાળકો
કાતરકામ , ચીટકકામ , રંગપુરણી , કાગળકામ ની પ્રવૃત્તિ કરાવતા વર્ષાબેન પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત વેશભૂષા
સ્ટેચ્યુ ઓફ યુનિટી થીમ પર સરદાર વલ્લભભાઈ પટેલ પર વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર શાળાનો વિદ્યાર્થી રાઠોડ રાજેન્દ્રસિંહ રમેશસિંહ, આ પ્રસંગે પ્રોત્સાહક ઇનામ આપતા શાળાના આચાર્યશ્રી દશરથભાઈ પટેલ .
તા. 20/2/2013 ના શ્રી બોભા પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું.
શ્રી દિનુંસિંહ કે. રાઠોડ કોમ્પ્યુટર વિભાગમાં બાળકો પાસે પેઈન્ટ
શ્રી બિપીનભાઈ એમ . પટેલ બાળકો પાસે માપન વિભાગ
શ્રીમતી સૂર્યાબેન બી . પટેલ માટીમાંથી રમકડાં બનાવવા માટીકામ વિભાગ
શ્રી કનુભાઈ કે. પટેલ ચિત્રકામ વિભાગ
શ્રી લાભુભાઈ એ. રબારી કાગળકામ








ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો