દરેક વર્ગમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા શ્રેષ્ઠ પ્રયાસ બદલ બાળકોને અભિનંદન આપતા રીનાબેન
સંગીતમાં વિશિષ્ટ પ્રદાન બદલ વિદ્યાર્થીનું સન્માન
વર્ગમાં જન્મ દિનની ઉજવણી
ચિત્ર સ્પર્ધા
રક્ષાબંધનની ઉજવણી શાળામાં કરવામાં આવી.
શ્રી બોભા ૧ પ્રાથમિક
શાળાના વિદ્યાર્થીઓએ આકાશવાણી હિંમતનગર સ્ટુડીયોમાં નાટક, લોકગીત અને ભજન રજૂ કરી રેડિયો કાર્યક્રમ આપ્યો.આ કાર્યક્રમમાં ૨૭
બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી કેન્દ્ર પરથી તા. ૧૭/૮/૨૦૧૪ ને રવિવારના સવારે ૯ કલાકે સાબરવાણી
કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં આવશે.
મજરા જૂથ કક્ષાનીવકૃત્વ સ્પર્ધામાં પશુપાલન દ્વારા ગ્રામવિકાસ વિષયમાં પ્રથમ નંબરે આવેલ બોભા ૧ શાળાનો વિદ્યાર્થી ચૌહાણ સંકીલસિંહ
પાણી જન્ય રોગોના લક્ષણો , કારણો અને તે માટેની બાળકોને રાખવાની સાવચેતીઓ વિષે માર્ગદર્શન આપતા સરકારી આર્યુવેદિક દવાખાનાના ડોકટર શ્રી ચંદ્રેશભાઈ જે. પટેલ
માર્ગ સલામતિ અંગેની સમજ આપતા નિવૃત એસ.ટી. ડ્રાઈવર અને ગામના માજી સરપંચ શ્રી ભેમસિંહ રાઠોડ
તા.૧૩.૬.૨૦૧૪ ના રોજ શ્રીમતી દક્ષાબેન તબિયાર સી.ડી.પી.ઓ. પ્રાંતિજ બોભા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવેલ હતા. ગુણોત્સવ ૨૦૧૪ બાહ્ય મૂલ્યાંકન અંતર્ગત બોભા ૧ શાળાની મુલાકાતે આવેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો