સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં બોભા શાળાનો વિદ્યાર્થી
સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રકાશ ત્રિવેદી સાહેબ
રેડોક્ષ નામની બેટરી બનાવતી કંપનીની મુલાકાતે શાળાના વિદ્યાર્થીઓ
બેટરી કેવી રીતે બને તેની સમજ આપતા માલિક વિક્રમસિંહ
નિદર્શન કરી રહેલા બાળકો
શિક્ષક દિનની ઉજવણીમાં આચાર્યની ભૂમિકામાં ધોરણ ૮ અ ની વિદ્યાર્થી નિશાબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ
મજરા સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો શ્રી બોભા 1 પ્રાથમિક શાળામાં તા.22/8/2013 ના યોજવામાં આવ્યો.

