Configure HTML/JavaScript

સુવિચાર :- "સંસારમાં જેટલી ઉપલબ્ધિઓ છે, તે બધામાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.

સુવિચાર :-‘સાચી કેળવણી તો તે છે જે માનવીને પોતાના પગ પર ઉભો રહેતા શીખવે .”

ભાષા મંડળ પ્રવૃત્તિઓ



લોક સાહિત્યકાર શ્રી ગઢવી ભાઈએ બોભા શાળામાં દુહા, છંદ, શોર્યની વાતો ભાષા મંડળની પ્રવૃત્તિમાં રજુ કરી.


બોભા પ્રાથમિક શાળામાં ધોરણ આઠના નવીન ઓરડાના ઉદ્ગાટન  પ્રસંગે શાળામાં સત્યનારાયણ ભગવાનની કથાનું  આયોજન  કરવામાં આવ્યું..

ટિપ્પણીઓ નથી: