મજરા સી.આર.સી. જૂથ કક્ષાનો રમતોત્સવ શ્રી બોરિયા આદર્શ પ્રાથમિક શાળામાં
તા. 10/12/2013 ના યોજવામાં આવ્યો.
બોભા 1 શાળાની કબડ્ડીની ટીમ
રમતોત્સવમાં ઉપસ્થિત શ્રી પ્રકાશ ત્રિવેદી સાહેબ
ઉંચી કૂદમાં સ્પર્ધામાં ભરત ભાઈ પટેલ શ્રી બોરિયા આદર્શ પ્રાથમિક શાળા
ગોળા ફેક માં શ્રી બોભા 1 શાળાનો વિદ્યાર્થી
ચક્ર ફેકમાં વૈશાલીબેન પટેલ શ્રી બોરિયા આદર્શ પ્રાથમિક શાળા
ચક્ર ફેકમાં પન્નાબેન દેસાઈ શ્રી બોભા 1 શાળા
શ્રી મજરા આદર્શ પ્રાથમિક શાળામાં જૂથ કક્ષાનો રમતોત્સવ તા. 28/12/2012 ના યોજવામાં આવ્યો.
લાંબી કૂદમાં બોભા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી
કબડ્ડી સ્પર્ધામાં બોભા શાળાની વિદ્યાર્થીનીઓ
ખો ખો સ્પર્ધામાં બોભા શાળાની વિદ્યાર્થીઓ
કબડ્ડી સ્પર્ધામાં બોભા શાળાની વિદ્યાર્થીનીઓ
માર્ગદર્શક શિક્ષક શ્રી દશરથભાઈ કે. પટેલ
કબડ્ડી સ્પર્ધામાં બોભા શાળાની વિદ્યાર્થીઓ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો